Loading...

નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે પ્રજાને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવી, સેવાવારની નિમણૂકો આપી સ્વયંસેવકોની ભરતી કરી નાગરિક સંરક્ષણ દળ બનાવવાની પ્રવૃત્તિઓ છે.

શાંતિના સમયની પ્રવૃત્તિ

યુદ્ધ સમયની પ્રવૃત્તિઓ

અન્ય માહિતી

નાગરિક સંરક્ષણ તંત્રની બાર સેવા હેઠળ નિમણૂંક આપેલ સ્વયંસેવકોની માહિતી

સીવીલ ડીફેન્સ કેટેગરાઈઝડ ટાઉનમાં બેઝીક તાલીમની વિગત દર્શાવતું પત્રક

સ્પેશિયલાઇઝ્ડ કોર્સની તાલીમ નાગપુર, બેંગલોર ખાતેના તાલીમાર્થીની વિગત

નાગરિક સંરક્ષણ તંત્રમાં ફરજ બજાવતા ચીફ વોર્ડન ની વિગત દર્શાવતું પત્રક

નાગરિક સંરક્ષણ તંત્રમાં સાયરનની માહિતી

યુદ્ધ બાદની પ્રવૃત્તિઓ :

યુદ્ધ બાદ નાગરિક સંરક્ષણ તંત્રની જવાબદારી વિશેષ રહે છે. સમગ્ર તંત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર અને નિયંત્રકની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. કાયદો-વ્યવસ્થા જાળવી, જાનહાની તથા માલહાનીના સમયે બચાવ અને રાહત કામગીરી કરવામાં આવે છે. વેલ્ફેર સેવા, સાલ્વેજ સેવા, મડદા નિકાલ સેવા અને કેઝ્યુલિટી સેવા સક્રિય થઈ જનતાને રાહત અને જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.