-
નાગરિક સંરક્ષણ દળના માનદ પદાધિકારી માટે મુકરર કરવામાં આવેલો ગણવેશ. ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના ઠરાવ ક્રમાંકઃVI-૧૪૦૨૫/૧/૦૮-ડીજીસીડી(સીડી)વીઓએલ.૧, તા.૨૦/૧૦/૨૦૦૮ તથા ઠરાવ ક્રમાંકઃIV-૨૧૦૨૪/૧/૨૦૦૯-ડીજીસીડી (સીડી), તા.૦૬/૦૨/૨૦૦૯
-
નાગરિક સંરક્ષણ દળના વર્ગીકૃત શહેરોની કેટેગરીનું પુન: ગઠન કરવા બાબત ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના ઠરાવ ક્રમાંકઃ VIII-૧૧૦૧૧/૪૧/૦૪-ડીજીસીડી (સીડી), તા.૧૫/૧૨/૨૦૧૫.
-
નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોને ચૂકવવામાં આવતા ભથ્થાના દર વધારવા બાબત ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃનગસ/૧૦૨૦૧૯/૭૫૪/ફ, તા.૧૪/૦૭/૨૦૨૦.
-
નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોને સક્રિય રાખવા માટે સામાજિક સેવા તથા કલ્યાણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બાબત. સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: નગસ/૧૦૨૦૦૩/ભા.સ./૧ફ/સચિવાલય, ગાંધીનગર, તા. ૩/૧૧/ર૦૦૩ અન્વયે સફાઈ ઝુંબેશ, પૂર, વાવાઝોડા જેવી સામાજિક સેવાઓમાં નાગરિક સંરક્ષણ દળમાં કામ કરી શકે.
-
તાલીમ વિના સ્વયંસેવકોની ભરતી કરવા બાબત. ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ ક્રમાંકઃ પ/૧૪૦ર૪/૧/એમ/ડીજીસીડી/ર૦૦૩, તા. ૧૬-૬-ર૦૦૩થી ડોક્ટર, એન્જિનીયર, સી.એ. તથા વકીલોની સીધી ભરતી કરી શકાય છે.
-
નાગરિક સંરક્ષણમાં સરકારી કર્મચારીઓ તેમ જ જાહેર સંસ્થાઓ, કોર્પોરેશન અને ખાનગી સંસ્થાઓના કર્મચારીઓને જોડાવવા માટે સવલત આપવા બાબત. ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર ક્રમાંકઃ સીડીએમ/૧૭૭૯/૧૮૪/ફ/સચિવાલય, ગાંધીનગર, તા. ૧૪/૬/૭૯ અન્વયે આવા કર્મચારીઓ જે સ્વયંસેવક હોય અને આકસ્મિક કામે નાગરિક સંરક્ષણની સેવામાં જરૂર પડે ફરજ ઉપર ચાલુ ગણી નાગરિક સંરક્ષણની સેવા બજાવી શકે છે.
-
માહિતી મેળવવાના અધિકારના કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અરજીના નિકાલ બાબતે ઘડવામાં આવેલા નિયમો બાબત. ક્રમાંકઃ આરટીઆઇ/ ૧૦૨૦૦૫/૧૭૬૯/પી., તા. ૧૭/૧૧/૨૦૦૫
-
નાગરિક સંરક્ષણ માનદ સ્વયંસેવકોને ફરજ, તાલીમ અને પરેડ દરમિયાન મળવાપાત્ર દૈનિક ભથ્થાનો ઠરાવ No.II-29012/41/26-DGCD (CD) GOI, dt.28-10-1996
-
નાગરિક સંરક્ષણ તંત્રમાં માનદ સેવા આપતા સક્ષમોને તાલીમ/ફરજ દરમિયાન હેડ કવાર્ટર બહાર મોકલવામાં આવે ત્યારે ટીએ/ડીએ ચૂકવવા બાબત. ઠરાવ ક્રમાંકઃનગસ/૧૦૮૧/૩૭૮૧/ફ, તા. ૨૯-૫-૧૯૮૪